જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની "સ્પિન-ઓન્લી" ચુંબકીય મોમેન્ટ [ બોહર મેગ્નેટોન,$(\mu_B)$ ના એકમમાં ] કેટલી હશે? (પરમાણુ ક્રમાંક $Ni = 28$)

  • A
    $6$
  • B
    $1.73$
  • C
    $2.84$
  • D
    $4.90$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કેટાયનનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય સૌથી ઓછું છે?

ધાતુની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા માત્ર તેના ઓક્સાઈડ અથવા ફ્લોરાઈડમાં જ કેમ જોવા મળે છે?

સંક્રાંતિ ધાતુઓનો નીચેનામાંથી કયો ગુણધર્મ તેમની ઉદ્દીપકીય સક્રિયતા સાથે સંકળાયેલો છે?

સંક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકે વર્તે છે કારણ કે....

${ }_{59} Pr$ $(Praseodymium)$ ની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo